કાગળના ઝંઝાવાત ,પવન અને પ્રકાશ માં નૃત્ય
952,078 views |
આકાશ ઓડેદરા |
TEDGlobal 2014
• October 2014
કોરિયોગ્રાફર આકાશ ઓડેદરા ડિસ્લેક્સીક છે અને હંમેશા તેમને લાગ્યું છે કે તેમની શ્રેષ્ઠ અભિવ્યક્તિ હલનચલન મારફતે આવે છે. "કલરવ"એ તેમના અનુભવોની કવિતા છે. તોફાની ઝંઝાવાત માં તેમને સ્પિન કરતા જુઓ, જાણે પુસ્તકના પાનાં તેમની આસપાસ ઉડી રહ્યા હોય.