રીચાર્ડ સેઈન્ટ જ્હોન: "સફળતા એક અવિરત પ્રવાસ છે"
4,768,350 views |
Richard St. John |
TED2009
• February 2009
રીચાર્ડ સેઈન્ટ જ્હોન એમની લાક્ષણિક નિખાલસ શૈલીમાં આપણને જણાવે છે કે સફળતા કોઈ એકમાર્ગીય રસ્તો નથી, પણ એક અવિરત પ્રવાસ છે. તેઓ એમના ધંધાના ચડાવ-ઉતારના ઉદાહરણ દ્વારા એક અમૂલ્ય પાઠ શીખવે છે --- જ્યારે આપણે પ્રયત્નો અટકાવીએ છીએ, આપણે નિષ્ફળ જઈએ છીએ.